ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી,હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો
ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી હતી ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો
ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી હતી ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો
શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેરથી કાવળયાત્રાઓની શરૂઆત શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામેથી છેલ્લા 18 વર્ષથી કાવડ યાત્રિકો દ્વારા પગપાળાનું આયોજન કરવામાં આવે છે.
અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ઔતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને શિવલિંગ સુધી પહોંચે છે. અને મહેશ્વરને તે અર્પણ કરે છે.
પવિત્ર નદીઓનું જળ કાવડમાં લઈ કાવડ યાત્રીઓ પવિત્ર જળથી શિવજીને જળા અભિષેક કરાવી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરતા હોય છે.