ખેડા : કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા
ખેડા જિલ્લાના મહેમદવાદ-કઠલાલ હાઇવે પર કરોલી ગામ નજીક કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ખેડા જિલ્લાના મહેમદવાદ-કઠલાલ હાઇવે પર કરોલી ગામ નજીક કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા પવિત્ર ગોમતી તળાવના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ હાલની સ્થિતિ એની એ જ છે.
ખેડા જિલ્લાના રૂણ ગામે રેલ્વે વિભાગ અને ખેડુતો વચ્ચેનો વિવાદ વકરી રહયો છે.
ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં એક મુસાફર ફસાય ગયો હતો.
ભરૂચના જંબુસર નજીક એસ.ટી. બસને નડ્યો અકસ્માત, ખેડાના વરસોલા ગામે બસ પલટી જતાં મુસાફરોને ઇજા
2 દિવસ પહેલા યોજાયેલી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ચૂંટણીની ગતરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી
ખેડા જીલ્લાના કટકપુર ભાટિયા લાટમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં મહેમદાવાદના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 7 લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.