ભરૂચ: ખાણ ખનીજ વિભાગનો સપાટો, એક મહિનામાં રૂ.87 લાખની ખનીજ ચોરી ઝડપી પાડી
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારની તિજોરીમાં રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવક વસુલાત કરી
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારની તિજોરીમાં રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવક વસુલાત કરી
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને અન્ય આગેવાનોએ ડમલાઈ ગામ ખાતે જનતા રેડ કરી હતી અને ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ અટકાવવા માટે માંગ કરી હતી..
ખનીજ ચોરીનો મુદ્દો દિવસે ને દિવસે વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે,ત્યારે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સમર્થકો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું
ગેરકાયદેસર રેતી ખનન મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા