'જનરલ હોસ્પિટલ' ફેમ જોની વેક્ટરની ગોળી મારી હત્યા, આ કારણોસર હત્યા કરી..
'જનરલ હોસ્પિટલ'માં બ્રાન્ડો કોર્બીનનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા જોની વેક્ટરના નિધનના સમાચારે સૌને હચમચાવી દીધા છે
'જનરલ હોસ્પિટલ'માં બ્રાન્ડો કોર્બીનનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા જોની વેક્ટરના નિધનના સમાચારે સૌને હચમચાવી દીધા છે
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં બે ભારતીય યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એમટેકનો અભ્યાસ કરતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી નવજીત સંધુની હત્યા કરવાનો આરોપ છે.
વલસાડ શહેરમાં 4 મહિનાના લગ્ન જીવન બાદ પતિ-પત્ની વચ્ચે ચાલતા અણબનાવનો કરૂણ અંજામ આવ્યો છે.
ભાગ્યોદય સોસાયટી પાસે પોણા બે વર્ષ પહેલા ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ કરી હત્યા કરવાના મામલામાં પેરોલ પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામે ખેત મજૂરી કરીને જીવન ગુજારતા પતિ કાનજી સોલંકીએ પોતાની ભાભી સાથે લગ્ન કર્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારૃઓએ એ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની મારી હત્યા કરી નાખી છે.