ભરૂચ : પતંગ બનાવતા પતંગવાલા પેઢીની સફર પૂર્ણતાના આરે, જુઓ નવી પેઢીને કેમ વ્યવસાયમાં રસ નથી..!
ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના 2 મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના 2 મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પતંગ ચગાવતી બાળકીને વીજકરંટ લાગતા બાળકી કરુણ મોતને ભેટી હતી.ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.
સુરેન્દ્રનગરમાં અરાઈસ ગુપ પક્ષી બચાવો અભિયાન ના ગ્રુપના મેમ્બરોને શંભુભાઈ મિસ્ત્રી દ્વારા સેફટી ગાર્ડ બાઈક પર લગાવી આપવામાં આવ્યા હતા
અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં આજે વાસી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સતત બીજા દિવસે પણ લોકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.