Connect Gujarat

You Searched For "Kolkata"

કોલકાતા: રેલ્વે બહુમાળી ઇમારતમાં આગ; 9 લોકોના મોત, મૃતકોના પરિવારને 10-10 લાખની સહાય

9 March 2021 2:27 AM GMT
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સ્ટ્રાન્ડ રોડની બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે નવ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત બાદ મુખ્યમંત્રી મમતા...

કોલકાતા : પીએમ મોદીની બ્રિગેડ રેલીમાં 10 લાખ લોકો જોડાય તેવી સંભાવના, ટૂંક સમયમાં પહોંચશે

7 March 2021 6:52 AM GMT
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના વિશાળ મેદાન બ્રિગેડ ગ્રાઉંડમાં વડાપ્રધાન મોદી ભવ્ય રેલીને સંબોધન કરશે. ભાજપ યુપી, બિહાર બાદ બંગાળને પણ કબ્જે...

પશ્ચિમ બંગાળનું બજેટ: બંગાળ પોલીસમાં 'નેતાજી બટાલિયન'ની રચના કરવામાં આવશે, 20 લાખ પરિવારો માટે પાકું ઘર બનાવવાની ઘોષણા

5 Feb 2021 2:30 PM GMT
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ​​વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું. આ દરમિયાન સીએમ મમતાએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. આ સાથે સીએમ...

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવનાર વન-ડે ક્રિકેટ મેચ તો રમાશે પરંતુ મેચ નિહાળવા સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય

13 March 2020 6:06 AM GMT
ભારતનાક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારીવન-ડે સિરીઝની બાકી રહેલી બે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. દક્ષિણ...

કોલકાતા: શાહની રેલીમાં જતા ભાજપના 3 કાર્યકરોની ધરપકડ, દેશના ગદ્દારોને ગોળી.. ના નારા લગાવ્યા હતા

2 March 2020 5:42 AM GMT
કોલકાતામાં અમિત શાહની રેલી પૂર્વે કેટલાક લોકોએભાજપના રાષ્ટ્રધ્વજને લઈને દેશના ગદ્દારોને ગોળી મારવાના નારા લગાવ્યા હતા. સૂત્રોચ્ચાર...