ગુજરાતકચ્છ : યુનેસ્કો દ્વારા ગુજરાતની ગૌરવસમી હેરિટેજ સાઇટ ધોળાવીરાને મળ્યો વૈશ્વિક હેરિટેજનો દરજ્જો સિંધુ સભ્યતાના સૌથી મોટા નગરોમાં સામેલ ધોળાવીરા, યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો. By Connect Gujarat 28 Jul 2021 15:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : BSF આર્ટિલરીના સુવર્ણ જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી ભુજથી અટારી સુધી BSF દ્વારા સાયકલ રેલીનું આયોજન, BSFના IGએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યુ. By Connect Gujarat 17 Jul 2021 15:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભુજ : હોડકો ગામમાં સદીઓ જુના ભુંગા, રહેવા માટે ભુંગા હજી લોકોની પહેલી પસંદ ભુંગાએ લાકડા અને માટીમાંથી બનતાં વિશેષ મકાનો, હોડકાના રહીશે જર્મનીના મ્યુઝિયમ માટે પણ બનાવ્યો ભુંગો. By Connect Gujarat 17 Jul 2021 14:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત'અષાઢી બીજ' કચ્છનું નવું વર્ષ; કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું ‘અષાઢી બીજ’ કચ્છીમાડુંઓ માટે છે નવું વર્ષ, કચ્છી હાલારી સંવત 2078 નો થયો પ્રારંભ. By Connect Gujarat 12 Jul 2021 11:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસની રેલી, જુઓ રેલીમાં કેવી થઇ રમુજ ભુજમાં કોંગ્રેસની સાયકલ રેલી દરમિયાન રમુજી બનાવ બન્યો હતો કાર્યકરોને રોકવા માટે પોલીસ કર્મચારીએ સાયકલની પાછળ દોટ લગાવી By Connect Gujarat 11 Jul 2021 16:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : દેશ-વિદેશમાં પ્રખ્યાત ધ્રબ ગામની "ઈઝરાયેલી" ખારેક, જુઓ કેટલું થાય છે ઉત્પાદન..! દેશ-વિદેશમાં પ્રખ્યાત કચ્છ જિલ્લાના ધ્રબ ગામની ખારેક, ખારેક માટે અહીની જમીન અનુકૂળ હોવાથી વધુ ઉત્પાદન. By Connect Gujarat 07 Jul 2021 14:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : ટીમ્બરના ઉદ્યોગના વ્યવસાયકારો મુકાયા ભીંસમાં, લાકડાની માંગમાં થયો ઘટાડો કચ્છ જિલ્લો ટીમ્બર ઉદ્યોગ માટે છે જાણીતો, દેશ અને વિદેશમાં લાકડાની થાય છે આયાત- નિકાસ. By Connect Gujarat 07 Jul 2021 13:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતક્ચ્છ: કોરોનાકાળનાં 2 વર્ષમાં પણ NRI કચ્છીઓની બેંક ડિપોઝિટમાં રૂ.3400 કરોડનો વધારો કોરોના કાળ વચ્ચે પણ ક્ચ્છ જિલ્લામાં બેંકોની થાપણમાં વધારો થયો છે. કચ્છના લોકો કામ ધંધાર્થે વિદેશમાં સ્થાયી થયા છે By Connect Gujarat 01 Jul 2021 17:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, ધંધાર્થી-વેપારીઓને સ્વચ્છતા રાખવા માર્ગદર્શન અપાયું ભુજ શહેરમાં પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માર્ગદર્શન અપાયું By Connect Gujarat 27 Jun 2021 13:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn