ભૂકંપે' ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજાવી, ભચાઉથી 21 કિમી દૂર નોંધાયો 3.5 તીવ્રતાનો આંચકો...
રિક્ટર સ્કેલ પર 3.5 ભૂકંપની તીવ્રતા નોંધાઈ છે. જોકે, ઠંડીના માહોલ વચ્ચે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો
રિક્ટર સ્કેલ પર 3.5 ભૂકંપની તીવ્રતા નોંધાઈ છે. જોકે, ઠંડીના માહોલ વચ્ચે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો
ભુજ BSF દ્વારા રાતોરાત હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં તા. 12 ડિસેમ્બર 2022ની સવારે હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી કાયદેસરની ને ઝડપી લીધા હતા.
ગુજરાતના દરિયામાં ડ્રગ્સ પકડાવું જાણે સામાન્ય બની ગયું છે. તેમ 1-2 કરોડ નહીં, પણ 200-300 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ રહ્યું છે.
વેલ્સપન કંપનીના રૂ. 290 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ-સ્ટીલ પ્લાન્ટનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું