કચ્છ : વરસાદ ખેંચાતા માલધારીઓની હિઝરત શરૂ, મેઘાને રીઝવવા પર્જન્ય યજ્ઞ કરાયો
શ્રાવણ મહિનામાં પણ વરસાદના ફાંફા, વરસાદના અભાવે ખેડુતો બન્યાં ચિંતાતુર.
શ્રાવણ મહિનામાં પણ વરસાદના ફાંફા, વરસાદના અભાવે ખેડુતો બન્યાં ચિંતાતુર.
જોકે, કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ અહી ભરાતો ભાતીગળ મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.
આ યુદ્ધમાં ભુજ તાલુકાના માધાપરની વીરાંગનાઓનું પણ અનેરું યોગદાન હતું
કરછના ભુજમાં નગર સેવા સદન દ્વારા અપાતું પાણી પ્રદુષિત આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે
કચ્છના ભચાઉ પાસે રાત્રિના સમયે છરીની અણીએ 50 લાખ રૂપિયાની કિંમતના સોયાબીન ભરેલા ટેન્કરની લૂંટ
ભુજની કુકમા ગ્રામ પંચાયતનો નવતર અભિગમ, બાલિકા પંચાયતની કરાય રચના.