Home > lack
You Searched For "Lack"
ભરૂચ: જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, રહીશોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
15 Aug 2023 9:37 AM GMTજંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 5ના રહીશોએ વિવિધ પ્રશ્નો બાબતે નાગર સેવા સદનની કચેરી ખાતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો
ભરૂચ: જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓને પરેશાની
27 Jun 2023 9:17 AM GMTભરૂચના જંબુસરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે જંબુસરની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે
નવસારી : વિજલપોર ઓવરબ્રિજના નિર્માણ પહેલા જમીન સંપાદનની કામગીરી નહીં થતાં વિવાદ..!
18 March 2023 11:20 AM GMTકોઈપણ શહેરની સમસ્યાઓનું નિવારણ લાવવું એ સ્થાનિક રાજકીય આગેવાનો અને પાલિકાના અધિકારીઓનું પ્રાથમિક કાર્ય છે,
ભરૂચ : જંબુસરના દોઢગાવ આંબા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકોને હાલાકી…
25 Jan 2023 1:48 PM GMTભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવતા દોઢગાવ આંબા વિસ્તારમાં આશરે 254 જેટલા પરિવારો રહે છે. અહીના રહીશો વર્ષોથી પીવાના પાણી, ગટર લાઇન...
ભરૂચ : જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે પાલિકા વિરુદ્ધ ધરણાં પ્રદર્શન યોજાયા...
23 Jan 2023 10:45 AM GMTજંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ પ્રાંત કચેરી બહાર ખાતે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમરેલી: ફાયર સેફ્ટીના અભાવે 80 દુકાનોમાં સીલિંગની કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ
10 Jan 2023 7:51 AM GMTઅમરેલીના જુના માર્કેટ યાર્ડમાં આવેલ પ્રખ્યાત શિવમ પ્લાઝા સંકુલમાં 80 થી 85 જેટલી દુકાનો અને ઓફિસોને ચાર માસ પહેલા નોટીસ ફટકારવામાં આવી હતી
નવસારી : મહિલા કોલેજ અને યુનિવર્સિટીના સંકલનનો અભાવ, ટેબલેટથી વંચિત વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો...
24 Aug 2022 8:30 AM GMTમહિલા કોલેજના વિદ્યાર્થીઓએ નાણાં જમા કરાવ્યા છતાં ટેબલેટથી વંચિત રહેતા ટેબલેટ વિતરણમાં છબરડા થયા હોવાનું સામે આવ્યું છે,
ભરૂચ : ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા ડહેલીના ગ્રામજનો મજબૂર, પુલના અભાવે તંત્ર પ્રત્યે રોષ
6 Aug 2022 10:55 AM GMTવાલિયા તાલુકાના ડહેલીના ગ્રામજનો ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રાને લઈ જવા માટે મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ભરૂચ : ભોલાવ એસ.ટી. ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
16 July 2022 10:06 AM GMTભોલાવ એસ.ટી. બસ ડેપો ખાતે પ્રાથમિક સુવિધા અભાવે મુસાફરો સહિત વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
અંકલેશ્વર : આયુષ્યમાન કાર્ડના સ્પેશ્યલ કેમ્પમાં વ્યવસ્થાનો અભાવ, લાભાર્થીઓ રઝળતા રોષે ભરાયા...
8 July 2022 12:47 PM GMTઇ.એન.જીનવાલા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ માઁ શારદા ભવન ટાઉન હૉલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના હેતુસર સ્પેશ્યલ કેમ્પનું આયોજન...
અંકલેશ્વર : ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિત અન્ય સુવિધાનો અભાવ, યુવા કોંગ્રેસની તંત્રને રજૂઆત...
27 April 2022 9:57 AM GMTગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિતની અન્ય સુવિધાઓના અભાવે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ તંત્રમાં ઉગ્ર રજૂઆત કરી હતી.
આજે આકાશી યુધ્ધ: કાતિલ ઠંડી અને કોરોનાના કારણે ઉત્તરાયણનો ઉત્સાહ ઓછો,લાઉડ સ્પીકર પર પણ પ્રતિબંધ
14 Jan 2022 4:01 AM GMTઆજે ઉત્તરાયણ છે. ગુજરાતમાં સતત બે વર્ષથી કોરોનાના કારણે ઉત્તરાયણની મજા ફીક્કી પડી ગઈ હતી. ત્યારે ડિસેમ્બરમાં કેસની સંખ્યા ઘટના પતંગરસિયામાં આ વર્ષે...