વડોદરાવડોદરા : કરજણની શાહ એન.બી. સાર્વજનિક સ્કૂલમાં સ્વચ્છતાનો અભાવ, વિધાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ..! કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાહ એન.બી. સાર્વજનિક સ્કૂલના પ્રવેશ દ્વારા ઉપર જ કચરાના ઢગલા જોવા મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા સંચાલકોના વહીવટ સામે સવાલ ઉઠાવ્યા હતા. By Connect Gujarat 21 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, રહીશોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 5ના રહીશોએ વિવિધ પ્રશ્નો બાબતે નાગર સેવા સદનની કચેરી ખાતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો By Connect Gujarat 15 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓને પરેશાની ભરૂચના જંબુસરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે જંબુસરની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે By Connect Gujarat 27 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : વિજલપોર ઓવરબ્રિજના નિર્માણ પહેલા જમીન સંપાદનની કામગીરી નહીં થતાં વિવાદ..! કોઈપણ શહેરની સમસ્યાઓનું નિવારણ લાવવું એ સ્થાનિક રાજકીય આગેવાનો અને પાલિકાના અધિકારીઓનું પ્રાથમિક કાર્ય છે, By Connect Gujarat 18 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરના દોઢગાવ આંબા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકોને હાલાકી… By Connect Gujarat 25 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે પાલિકા વિરુદ્ધ ધરણાં પ્રદર્શન યોજાયા... જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનોએ પ્રાંત કચેરી બહાર ખાતે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. By Connect Gujarat 23 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: ફાયર સેફ્ટીના અભાવે 80 દુકાનોમાં સીલિંગની કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ અમરેલીના જુના માર્કેટ યાર્ડમાં આવેલ પ્રખ્યાત શિવમ પ્લાઝા સંકુલમાં 80 થી 85 જેટલી દુકાનો અને ઓફિસોને ચાર માસ પહેલા નોટીસ ફટકારવામાં આવી હતી By Connect Gujarat 10 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : મહિલા કોલેજ અને યુનિવર્સિટીના સંકલનનો અભાવ, ટેબલેટથી વંચિત વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો... મહિલા કોલેજના વિદ્યાર્થીઓએ નાણાં જમા કરાવ્યા છતાં ટેબલેટથી વંચિત રહેતા ટેબલેટ વિતરણમાં છબરડા થયા હોવાનું સામે આવ્યું છે, By Connect Gujarat 24 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા ડહેલીના ગ્રામજનો મજબૂર, પુલના અભાવે તંત્ર પ્રત્યે રોષ વાલિયા તાલુકાના ડહેલીના ગ્રામજનો ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રાને લઈ જવા માટે મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. By Connect Gujarat 06 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn