ગીર સોમનાથ : બાદલપરા ગામે “મેરી માટી-મેરા દેશ” અભિયાનના પ્રારંભ સાથે રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરાય...
ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લાના હિંમતનગરમાં વિવિધ વિસ્તારમાં સીસી રોડનું લોકાર્પણ અને ખાતમુર્હુત ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air લોન્ચ કર્યું છે.
ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ ગઈ છે. સ્પોર્ટ્સ બ્રાન્ડ એડિડાસ ટીમ ઈન્ડિયાની નવી કિટ સ્પોન્સર છે.
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝન માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 298 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.