વોટ્સએપ પોલ્સ ફીચર લોન્ચ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.!
વોટ્સએપ ઘણા સમયથી પોલ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું અને હવે આ ફીચર બહાર પાડ્યું છે.
વોટ્સએપ ઘણા સમયથી પોલ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું અને હવે આ ફીચર બહાર પાડ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. તેવામાં ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો સતત પ્રયાસ કરે છે.
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કર્યુ હતું.
તહેવારોની સિઝન પૂર્વે વૈશ્વિક હોસ્પિટાલિટી કંપની OYOએ પ્રથમ પેટ્રોનફેસિંગ એપ CO-OYO રજૂ કરી છે. વધારાની આગવી ક્ષમતાઓ પુનઃ લોન્ચ કરાયેલ એપ દ્વારા શક્ય બને છે
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કે હવે નવા બિઝનેસ વેન્ચરની જાહેરાત કરી છે.
જર્મન બ્રાન્ડ Blaupunkt એ ભારતીય બજારમાં Blaupunkt BH31 અને Blaupunkt BH01 નામના બે નવા વાયરલેસ હેડફોન લોન્ચ કર્યા છે.
અમદાવાદ ખાતેથી રાજ્ય સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના, 22 ભોજન કેન્દ્ર તથા શ્રમ 'સન્માન' પોર્ટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.