વડોદરાવડોદરા : રૂ. 40 લાખ રોકડા અને વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની LCBએ કરી ધરપકડ… પાદરા-મુજપુર ચેકપોસ્ટ પરથી જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે. જેમાં રૂપિયા 40 લાખ રોકડા તેમજ વિદેશી દારૂ સહિત એલસીબીએ 3 લોકોની ધરપકડ કરી છે. By Connect Gujarat 20 Dec 2022 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ઘરફોડ ચોરી અને લૂંટ અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલાની LCBએ કરી ધરપકડ ઘરફોડ ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 12 Dec 2022 16:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઉછાલી નજીક ફાર્મ હાઉસ પર LCBના દરોડા, દારૂના જથ્થા સાથે 1 ઈસમની ધરપકડ કરી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 480 નંગ બોટલ મળી આવી By Connect Gujarat 06 Dec 2022 18:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : ચાણસ્મા હાઈવે પરથી મંદિરમાં ચોરી કરતી સક્રીય ગેંગ ઝડપાઇ, નાના મોટા ૨૪ મંદિરોનો લાખોનો સરસામાન જપ્ત કુલ રૂ. ૧,૮૩,૧૨૧/-નો મુદ્દામાલ રીકવર કરી નાના મોટા ૨૪ જેટલા મંદિર ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 02 Jun 2022 13:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : દારૂની હેરાફેરી માટે બુટલગરોએ વાપરી એન્જીનીયર બુદ્ધિ, જુઓ કેવો અપનાવ્યો કીમિયો..! દારૂની હેરાફેરી માટે ફરી એકવાર વલસાડ જીલ્લામાં યુવાનોએ એક અલગ જ કીમિયો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. By Connect Gujarat 06 Apr 2022 18:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : લીંબડીના રાજમહેલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. By Connect Gujarat 16 Mar 2022 13:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : તસ્કરએ ચોરી કરવા 6 કીલો વજન ઉતાર્યું, જુઓ કેમ કર્યો આવો "જુગાડ" આમદવાદનો એક એવો ચોર કે જેણે ચોરી કરતાં પહેલાં ત્રણ મહિના સુધી ડાયટીંગ કરી છ કિલો વજન ઉતાર્યું હતું.. By Connect Gujarat 17 Nov 2021 15:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: મંદિરોને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવતી ગેંગના 4 સાગરીતો ઝડપાયા લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ હાથીજણ સર્કલ પાસેથી ગ્રામ્ય એલ.સી.બી એ ધરપકડ કરી લીધી છે By Connect Gujarat 16 Oct 2021 16:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredદાહોદ : RPFમાં નોકરી અપાવવાની લાલચે ઠગે રૂ. 12.50 પડાવ્યા, નકલી ASIની LCB પોલીસે કરી ધરપકડ By Connect Gujarat 07 Jun 2021 19:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn