ગુજરાત અમરેલી : ઘરફોડ ચોરી અને લૂંટ અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલાની LCBએ કરી ધરપકડ ઘરફોડ ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 12 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઉછાલી નજીક ફાર્મ હાઉસ પર LCBના દરોડા, દારૂના જથ્થા સાથે 1 ઈસમની ધરપકડ કરી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 480 નંગ બોટલ મળી આવી By Connect Gujarat 06 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : ચાણસ્મા હાઈવે પરથી મંદિરમાં ચોરી કરતી સક્રીય ગેંગ ઝડપાઇ, નાના મોટા ૨૪ મંદિરોનો લાખોનો સરસામાન જપ્ત કુલ રૂ. ૧,૮૩,૧૨૧/-નો મુદ્દામાલ રીકવર કરી નાના મોટા ૨૪ જેટલા મંદિર ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 02 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : દારૂની હેરાફેરી માટે બુટલગરોએ વાપરી એન્જીનીયર બુદ્ધિ, જુઓ કેવો અપનાવ્યો કીમિયો..! દારૂની હેરાફેરી માટે ફરી એકવાર વલસાડ જીલ્લામાં યુવાનોએ એક અલગ જ કીમિયો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. By Connect Gujarat 06 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લીંબડીના રાજમહેલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજમહેલમાંથી 56 કિલો ચાંદી તેમજ એન્ટિક વસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. By Connect Gujarat 16 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : તસ્કરએ ચોરી કરવા 6 કીલો વજન ઉતાર્યું, જુઓ કેમ કર્યો આવો "જુગાડ" આમદવાદનો એક એવો ચોર કે જેણે ચોરી કરતાં પહેલાં ત્રણ મહિના સુધી ડાયટીંગ કરી છ કિલો વજન ઉતાર્યું હતું.. By Connect Gujarat 17 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: મંદિરોને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવતી ગેંગના 4 સાગરીતો ઝડપાયા લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ હાથીજણ સર્કલ પાસેથી ગ્રામ્ય એલ.સી.બી એ ધરપકડ કરી લીધી છે By Connect Gujarat 16 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured દાહોદ : RPFમાં નોકરી અપાવવાની લાલચે ઠગે રૂ. 12.50 પડાવ્યા, નકલી ASIની LCB પોલીસે કરી ધરપકડ By Connect Gujarat 07 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : બુટલેગરો ટ્રકમાં ચોર ખાનું બનાવી કરતાં હતા દારૂની હેરાફેરી, LCB પોલીસે ઝડપી પાડ્યું કૌભાંડ By Connect Gujarat 05 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn