અમરેલી : પૂજાપાદર ગામે માલધારીના વાડામાં દીપડો ત્રાટક્યો, 16 ઘેટા-બકરાના ઘટના સ્થળે મોત, 7 પશુ ઘાયલ
દીપડાના અચાનક હુમલાથી વાડામાં રહેલા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં 16 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 7 પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી