ભરૂચ: વાલિયાના સોડગામની સીમમાં દીપડો નજરે પડ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ
વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.....
વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.....
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ, ચીખલી વન વિભાગે દીપડાનો કબ્જો મેળવી આરોગ્ય તપાસ કરાવી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર વાલિયા નેત્રંગ અને ઝઘડિયા બાદ હવે શહેરી વિસ્તાર નજીક આવેલા ગામોમાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે.
ભરૂચના આલીયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા.બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલ ગાયનો પણ શિકાર કર્યો હતો.
ભરૂચના આલીયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા.બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલ ગાયનો પણ શિકાર કર્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામજનોને રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.