વડોદરા : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગે તપાસ શરૂ કરી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદડ ગામ નજીક વહેલી સવારે હાઈવે પર તેજ ગતિએ આવી રહેલી કારની અડફેટે દીપડો આવી જતા દીપડાનું મોત નિપજતા વનવિભાગે તપાસ હાથ ધરી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદડ ગામ નજીક વહેલી સવારે હાઈવે પર તેજ ગતિએ આવી રહેલી કારની અડફેટે દીપડો આવી જતા દીપડાનું મોત નિપજતા વનવિભાગે તપાસ હાથ ધરી
અંકલેશ્વરના અવાદર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પૂરાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોમાં રાહતનો શ્વાસ લીધો
ગુજરાત રાજ્ય ભારતનું એક માત્ર રાજ્ય બન્યું છે જેમાં સિંહ,દીપડા અને વાઘની હાજરી નોંધાઈ છે.જેના પરિણામે વન્યજીવ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાયનો ઉમેરો થયો છે.
ભરૂચના જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગે તત્કાલિક પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે
અચાનક દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતા હરસુખ નામના યુવકે જોરથી દેકારો કરતા દીપડા મહિલાને છોડીને ભાગી ગયો...
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના જીઆઇડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો....
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં દીપડાએ જમાવટ કરતા વન વિભાગ દ્વારા તેને પાંજરે પુરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી,