અંકલેશ્વર : બાળકોના ઘડતર અંગે લાયન્સ ક્લબ દ્વારા પ્રિયદર્શિની શાળા ખાતે શિક્ષકો માટે 2 દિવસીય તાલીમ શિબિર યોજાય…
અંકલેશ્વરની પ્રિયદર્શિની શાળામાં 2 દિવસ સુધી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શાળાના 25 શિક્ષકોએ તાલીમનો લાભ લીધો...