ભરૂચ: આમોદ નગરમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ,પોલીસ ફરિયાદની માંગ
પોલીસ સ્ટેશન પાસે આવેલ સમીમ પાર્ક સોસાયટીના શોપિંગ સેન્ટર સામે શોભા રૂપ લગાવેલ વૃક્ષો કોઈ વ્યક્તિ દ્વારા કાપી નાખવામાં આવ્યા
પોલીસ સ્ટેશન પાસે આવેલ સમીમ પાર્ક સોસાયટીના શોપિંગ સેન્ટર સામે શોભા રૂપ લગાવેલ વૃક્ષો કોઈ વ્યક્તિ દ્વારા કાપી નાખવામાં આવ્યા
જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે.
હાંસોટ તાલુકાના આલિયા બેટ ગામમાં હજી પણ વરસાદી પાણી યથાવત રહેતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા
કાલિયાવાડી, કાછીયાવાડી, ભેંસત ખાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન દીપડી બચ્ચા સાથે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ સર્વોદય સોસાયટીમાં રોડ-રસ્તા અને ગટર લાઇનની માંગણી સાથે સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.
માલપુરની યુજીવીસીએલની ટીમ વીજ ચેકિંગમાં ગઈ હતી એ દરમ્યાન વીજકર્મી પર ચોરીવાડ વિસ્તારમાં હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાય છે