અરવલ્લી: ફિલ્મોમાં જોવા મળે એ પ્રકારની જીવાતોએ સ્થાનિકોનું જીવન મુશ્કેલ કર્યું,જુઓ શું છે મામલો
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચોમાસની સિઝનમાં ચૂડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચોમાસની સિઝનમાં ચૂડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
દાહોદના કતવારા ગામે વહીવટી તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો તોડવાની સૂચનાને લઈને સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી
ગુણાતીતનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત થતા આ વિસ્તારમાં 20 થી વધારે લોકોને જાડા ઉલ્ટી થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે.
પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.
જાહેર પે એન્ડ યુઝ શૌચાલય તેમજ પીકપ સ્ટેન્ડ બનાવવા બાબતે સ્થાનિક આગેવાનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી
સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પાણીના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો
જેતપુર-જુનાગઢ રોડ ઉપર આવેલ એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં ગેસ ચાલુ કરવા જતાં સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી.