દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો પર નીતિન ગડકરી લોકસભામાં બોલ્યા
નીતિન ગડકરીના મતે દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે 1.7 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમાંથી 60 ટકા પીડિતોની ઉંમર 18 થી 34 વર્ષની વચ્ચે છે.
નીતિન ગડકરીના મતે દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે 1.7 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમાંથી 60 ટકા પીડિતોની ઉંમર 18 થી 34 વર્ષની વચ્ચે છે.
18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસે એક સંયુક્ત સત્ર હશે. આ સત્ર જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે
લોકસભા ચૂંટણી 2024ના 5મા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
આજરોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતુ જેના કારણે ભરૂચ બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે