તંત્રનું “જાહેરનામું” : અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC તરફ જતો માર્ગ 28 દિવસ માટે બંધ કરાયો, વાંચો વધુ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
આમ તો ચોમાસુ બેસે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે માર્ગ બિસ્માર બનતા હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી આંબળાશ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બન્યો છે.
ભરૂચના અંકલેશ્વરના ભરુચી નાકાથી જૂના દીવા માર્ગ નવી ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ રોડ બેસી જતાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોહીલ નામના પોલીસ જવાન ટ્રાફીક નિયમન માટેની ફરજ બજાવે છે. ગતરોજ સાંજના તેઓ ફરજ પર ફરજ હાજર હતા.