અંકલેશ્વર: મામલતદાર કચેરી નજીક કન્સલટન્ટ્સ એકેડેમીમાં ચોરી, પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર મામલતદાર કચેરી સામે દુર્ગા ફાયરા એન્ડ સેફ્ટી કન્સલટન્ટ્સ એકેડેમીને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર મામલતદાર કચેરી સામે દુર્ગા ફાયરા એન્ડ સેફ્ટી કન્સલટન્ટ્સ એકેડેમીને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના હારીજ મામલતદાર નવી કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વી.ઓ.પટેલનું મોત થયું છે.
ભરૂચ જિલ્લામાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ સહિત અંકલેશ્વરને હચમચાવી નાખ્યું હતું.
મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ કોન્ટ્રાક્ટના કર્મચારીની બાઈકની ચોરી કરી વાહન ચોર ફરાર થઈ રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી.