જુનાગઢ : અક્ષર જ્વેલર્સમાંથી રૂ. 91 લાખના સોનાની હેરાફેરી કરનાર મેનેજર સહિત 2 શખ્સોની ધરપકડ...
અક્ષર જ્વેલર્સમાંથી સોનાની ઉચાપત કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અક્ષર જ્વેલર્સમાંથી સોનાની ઉચાપત કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
માલધારી સોસાયટીમાંથી યુવાધનને બરબાદ કરતા કફ સીરપના જથ્થા સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરણી બોટ દુર્ઘટનાના કારણે 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ મામલાની વધુ તપાસ માટે ઉચ્ચ અધિકારીઓએ આરોપી મેનેજરને સાથે રાખીને સ્થળ પર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું
નવસારી શહેરમાં થોડા વર્ષો પૂર્વે પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપનીની શરૂઆત કલ્પેશ કોઠારી નામના ભેજાબાજે કરી હતી.
ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા મંગલેશ્વર ગામમાં કબીરવડ હોડી ઘાટનો ઈજારો હાલમાં જ આપવામાં આવ્યો છે.
જામનગરના દરેડની પંજાબ બેંકની શાખામાં આવેલ મહિલાઓના શૌચાલયમાંથી સ્પાય કેમેરો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સાઉથ એકટ્રેસ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ દરમિયાન હાલમાં જ સમાચાર આવ્યા છે
જીઆઇડીસી વસાહતમાં આવેલ એક ભોજનાલયમાં ત્રણ બાળકો પાસેથી મજૂરી કરાવતા ઈસમ સામે બાળ મજૂરી પ્રતિબંધક ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ નજીકથી સ્પા એન્ડ સલુનની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સંચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.