ગુજરાતભરૂચ:સાંસદ મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા પર કર્યો શબ્દોના બાણનો પ્રહાર,લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવે છે! ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સદસ્યતા અભિયાન સહિતના મુદ્દે પોતાના કાર્યકર્તાઓ સાથે કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું,અને આ સમયે પોલીસ સાથે ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા By Connect Gujarat Desk 13 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : વડિયા પેલેસ કેમ્પસમાં વન વિશ્રામ ગૃહ-વન કવચનું વન મંત્રીના હસ્તે લોકાર્પણ... 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું By Connect Gujarat 28 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદના તળાવનો રૂ.૬.૫૯ કરોડના ખર્ચે વિકાસ કરાશે,સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયુ ભૂમિપૂજન અમૃત ૨.૦, સ્વેપ -૧ અને અમૃત સરોવર ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬.૫૯ કરોડની રકમ ફાળવવામાં આવી By Connect Gujarat 25 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભૂખ હડતાળ પર ઉતરેલા BDR સેલના રેલ કર્મીઓની સાંસદ મનસુખ વસાવાએ લીધી મુલાકાત.. ભૂખ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈ રેલ્વે કંપની સામે નારાજગી દર્શાવી હતી. By Connect Gujarat 03 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : શાંતિના દૂતો જ તોફાનો કરાવે છે, બાદમાં શાંતિદૂત બની સાંત્વના પણ આપે છે : સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આ ગામમાં 3 જિલ્લાની પોલીસ સુરક્ષા વ્યવસ્થા માટે મુકી દેવામાં આવી છે By Connect Gujarat 30 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: પાલેજ ખાતે રામજીમંદિરમાં મહા આરતી યોજાય,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત સાંસદે પ્રથમ રામજીમંદિર ખાતે ગણેશ પ્રતિમાના દર્શન કર્યા હતાં અને સૌનું અભિવાદન કર્યું હતું. By Connect Gujarat 28 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: પૂરઅસરગ્રસ્ત જીલ્લામાં વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ,સાંસદ મનસુખ વસાવાએ CM સાથે કરી મુલાકાત નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જેમાં અનેક ઘરોના સમાન સહિત ખેડૂતોને ભારે nuksha By Connect Gujarat 28 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરથી કુકરમુંડા સુધી એસટી બસ સેવાનો પ્રારંભ, સાંસદ મનસુખ વસાવાએ કરાવ્યુ બસને પ્રસ્થાન... અંકલેશ્વર ડેપોથી અંકલેશ્વર GIDC ડેપો, વાલીયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા અને સેલંબા થઈ કુકરમુંડા રૂટ ઉપર શરૂ કરવામાં આવી By Connect Gujarat 12 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ડિસ્ટ્રીકટ બેંકના રૂ.3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન,સહકારિતા મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી રહ્યા ઉપસ્થિત ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે. By Connect Gujarat 03 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn