ઉધરસ અને તાવમાં તુરંત રાહત આપતી આ દવા હવે નહીં મળે, સરકારે દવા પર મુક્યો પ્રતિબંધ
સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે.
સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે.
દાડમનો ઉપયોગ કરવા માટે તેના દાણા કાઢીને તેની છાલ ને ફેકી દેવામાં આવે છે. જો તમે પણ આવું જ કરો છો
ખડી મસાલામાંથી એક મરી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક એવી વાનગીઓ છે જેનો સ્વાદ કાળા મરીના કારણે વધે છે.
ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અહીં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ આવી રહ્યા છે.
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.
કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ 9થી વધુ ઘેનની ગોળીઓ ગટગટાવી હતી.