ભરૂચ: મધ્યપ્રદેશના ડે.સી.એમ.રાજેન્દ્ર શુક્લાએ પ્રબુદ્ધ નાગરિકો સાથે કરી બેઠક
મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોક ગાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોક ગાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો ચાલી રહી છે.
ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક મળી હતી.
બિહારમાં રાજકીય સંકટ છે. રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતીશ કુમારના નિવેદન બાદથી RJD અને JDU વચ્ચે તણાવ વધી ગયો છે.
આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે.
ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજના 12મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.