ગાંધીનગર : કોરોના સંક્રમણના પગલે રાજ્ય સરકાર એલર્ટ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી...
વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના સામે સજ્જ થઈ છે.
વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના સામે સજ્જ થઈ છે.
ભારત વર્ષ 2036માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીઓની ચર્ચા કરવાના ભાગરૂપે અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે.
આજે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે SP, IG, DIG અને DG કક્ષાના અધિકારીઓ કોલ ઓન માટે પહોંચ્યા હતા.
સુરત ખાતે અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે સુરત પૂર્વ બેઠક પર જાહેર સભા સંબોધી વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભા ગજવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સુરત પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે બહુમતી જીતવાનો દાવો કર્યો હતો