સુરત : સતત વરસતા વરસાદના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર, તંત્રને સતર્ક રહેવા સૂચન...
વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં તા. 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે,
વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં તા. 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે,
શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
રાજ્યના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. મોટાભાગના શહેરોમાં ગરમી કહેર વર્તાવી રહી છે.
ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરી ફરી આગાહી,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધશે : હવામાન ખાતું
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.