સુરત પોલીસનું “સ્માર્ટ વર્ક” : 12 કલાકથી ગુમ બાળકીને પોલીસે ડ્રોનની મદદથી શોધી કાઢી, પરિવારે માન્યો પોલીસનો આભાર...
8 વર્ષની માસૂમ ‘હું રમવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારે ગુમ બાળકીને પોલીસે ડ્રોનની મદદથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યુ...