ભરૂચ: આમોદ ન.પા.માં રૂ.268 લાખના વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુર્હુત,MLA ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત
આમોદ વૉટર વર્કસ ખાતે રૂપિયા ૫૫.૭૦ લાખના ખર્ચે બનતાં ૨૩.૬૦ લાખ લીટર પાણીમાં સંપનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આમોદ વૉટર વર્કસ ખાતે રૂપિયા ૫૫.૭૦ લાખના ખર્ચે બનતાં ૨૩.૬૦ લાખ લીટર પાણીમાં સંપનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સિંચાઈના પાણી વિના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની વ્યાપક રજૂઆત બાદ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતા હાસકારો થયો છે.
જિલ્લામાં 70% થી વધુ ખેડૂતો હોવાથી 10 કલાક વીજળી આપવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા માંગ કરવામાં આવી છે
ભરૂચના આમોદ તાલુકા શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ન બાબતે ધારાસભ્યને સંબોધીને આવેદનપત્ર પાઠવાયુ હતું.
જામનગર શહેરમાં સૌપ્રથમ વખત દુબઈની થીમ પાર્ક સાથેના ભવ્ય મનોરંજન મેળાનો પ્રારંભ કરાયો છે.
જીલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સાંસદ અને ધારાસભ્ય દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી