ગીર સોમનાથ : ભરૂચ મનરેગા કૌભાંડમાં એકતરફી કાર્યવાહી કરાતી હોવાનો આક્ષેપ, હીરા જોટવાના સમર્થનમાં આવ્યો આહીર સમાજ…
મનરેગાના કામોમાં ભરૂચના જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રૂ. 7 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું જે મામલે કોંગ્રેસના નેતા હીરા જોતવા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે