ભરૂચ ભરૂચ દહેજ ખાતેની બિરલા કોપર ટાઉનશીપ ખાતે મોકડ્રીલ યોજાઈ જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRF કામે લાગી, અંતે મોકડ્રિલ જાહેર કરાય ભરૂચ રેલવેમાં પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી જો કે બાદમાં આ મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો By Connect Gujarat Desk 09 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ સાબરકાંઠા : વિધાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા અનોખો પ્રયાસ, પરીક્ષાને લઈને મોકડ્રિલ યોજાય... સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની શાળામાં બોર્ડની પરીક્ષા અંગે મોકડ્રિલ કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat 11 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : એકતાનગરની એડમીન બિલ્ડિંગમાં થયો 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક', અંતે મોકડ્રિલ જાહેર થતાં લોકોને રાહત નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એકતાનગર ખાતે 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક' અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : અચાનક સાયરન વાગતા જ મોડાસાની કે.એન.શાહ શાળામાં મચી દોડધામ, મોકડ્રીલ જાહેર થતાં લોકોને રાહત..! અરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસા શહેરની કે.એન.શાહ શાળામાં અચાનક સાયરન વાગતા જ દોડધામ મચી ગઈ હતી. By Connect Gujarat 25 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વલસાડ : સરીગામની ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થતા દોડધામ, અંતે “મોકડ્રીલ” જાહેર કરાય By Connect Gujarat 08 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: કોરોના બાબતે સાવચેતીના ભાગરૂપે આરોગ્યમંત્રી દ્વારા મોકડ્રીલનું કરવામાં આવ્યું આયોજન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 10 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ભૂકંપના આંચકા આવતા NDRFની ટીમ થઈ દોડતી,રાહત અને બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાય અમરેલી જીલ્લામાં ભૂકંપના અવારણવાર આંચકા આવતા રહે છે ત્યારે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 01 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ ખાતે યોજાય મોકડ્રીલ, કોરોના અંગે સમીક્ષા કરાય... સમગ્ર દેશ સહિત ગુજરાતની હોસ્પિટલોમાં કોરોના અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, By Connect Gujarat 27 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn