ભરૂચ: 21 નવેમ્બરે દહેજમાં રાજ્યકક્ષાની મોકડ્રિલ યોજાશે, આયોજન અંગે મળી બેઠક
મોકડ્રીલના આયોજન અંગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ટેબલ ટોપ મોક એક્સરસાઈઝ બેઠક મળી.....
મોકડ્રીલના આયોજન અંગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ટેબલ ટોપ મોક એક્સરસાઈઝ બેઠક મળી.....
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોકે આ સમગ્ર પ્રક્રિયાને અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.
જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી.
ભરૂચ રેલવેમાં પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી જો કે બાદમાં આ મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની શાળામાં બોર્ડની પરીક્ષા અંગે મોકડ્રિલ કાર્યક્રમ યોજાયો હતો
નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એકતાનગર ખાતે 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક' અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસા શહેરની કે.એન.શાહ શાળામાં અચાનક સાયરન વાગતા જ દોડધામ મચી ગઈ હતી.