ગુજરાત બનાસકાંઠા: રાજસ્થાન નજીકની બોર્ડર પરથી રૂ.7 કરોડની રોકડ ઝડપાય,નોટ ગણવાનું મશીન મંગાવવું પડ્યું ! ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ નજીકની માવલ ચેકપોસ્ટ પર રૂ.સાત કરોડથી વધુ કેસ સાથે પોલીસે મહેસાણાના બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 25 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રીક્ષામાં પેસેન્જરના પૈસા ચોરી લેતી એય્યા ગેંગના 4 શખ્સો ઝડપાયા સુરત જીલ્લામાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી પૈસા ચોરી લેતી એય્યા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કરી રૂ. 1.52 લાખનો મુદામાલ રીકવર કર્યો છે. By Connect Gujarat Desk 26 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCમાં પાર્ક કરેલ કારમાંથી રૂ 1.50 લાખની ચોરી, CCTVમાં કેદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી બેગમાં રહેલા રૂપિયા 1 લાખ 50 હજારની ચોરી કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat Desk 16 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન વાયનાડ ભૂસ્ખલન: અલ્લુ અર્જુન બાદ ચિરંજીવી અને રામ ચરણ કરી મદદ તાજેતરમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી થયા હતા. સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ઘણા ગુમ થયા By Connect Gujarat Desk 04 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ધોળે દહાડે રૂ. 18.20 લાખ ભરેલી થેલી ઝૂંટવી 2 શખ્સો નાસી છૂટ્યા સુરેન્દ્રનગર શહેરમાં હોલસેલ પાન-મસાલા સહિતની ચીજવસ્તુઓની વર્ષો જુની પેઢીના કર્મચારીઓ પાસેથી બાઈક પર આવેલ 2 અજાણ્યા શખ્સોએ રૂ. 18.20 લાખ ભરેલી થેલીની લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ હતી. By Connect Gujarat Desk 19 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રૂ. 1.32 કરોડનો ચૂનો ચોપડનાર પિતા-પુત્ર પૈકી પુત્રને ભરૂચ એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિરાણી શોપિંગમાં ખરીદેલ 2 દુકાનોના સોદા બાદ દસ્તાવેજ નહીં કરી આપી રૂ. 1.32 કરોડનો ચૂનો ચોપડનાર પિતા-પુત્ર પૈકી પુત્રને ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat Desk 12 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પૈસા કમાવવાની લાલચ અને ઓનલાઈન ટ્રેડના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા 17 શખ્સોની ધરપકડ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 16 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વિશિષ્ટ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ વસ્તુઓને તિજોરીમાં રાખો, આર્થિક સમસ્યાઓ થશે દૂર... સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ રહેલું છે. By Connect Gujarat Desk 03 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી વાહ...હવે પૈસા કઢાવવા માટે બેંક કે ATM જવાની કોઈ જરૂર નહી? જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે. By Connect Gujarat Desk 11 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn