દાહોદ : ભીખ માંગવાના બહાને હાથ ચાલાકી કરીને રોકડની ઉઠાંતરી કરતી ગેંગની મહિલાઓથી સાવધાન,બે વેપારી બન્યા ભોગ
દાહોદમાં ભીખ માંગવા માટે ફરતી કેટલીક સાતિર મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો,અને બે સ્થળોએ વેપારીની નજર ચૂકવીને રૂપિયાની ઉઠાંતરી કરી હતી.
દાહોદમાં ભીખ માંગવા માટે ફરતી કેટલીક સાતિર મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો,અને બે સ્થળોએ વેપારીની નજર ચૂકવીને રૂપિયાની ઉઠાંતરી કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં રિક્ષા ચાલાક યુવાન મોબાઈલમાં ઓનલાઇન ગેમના રવાડે ચઢી જતા આર્થિક બોજા હેઠળ દબાઈ ગયો હતો.અને આખરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરી રૂ. 3 લાખમાં વેચી દેવાના મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરબીઆઈએ બિન-નિવાસી ભારતીયોની વિદેશી ચલણ થાપણો પર વ્યાજ દરની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. આ પગલાનો હેતુ રૂપિયા પરના દબાણ વચ્ચે મૂડી પ્રવાહમાં વધારો કરવાનો છે.
29 વર્ષ પછી ફેન્સ જેની ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ફરી એક વાર થવા જઈ રહ્યું છે. સલમાન ખાન અને શાહરૂખ ખાન ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવી રહ્યા છે. શું આ બંને સાથે મળીને બોક્સ ઓફિસને ધ્વસ્ત કરી શકશે?
ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ નજીકની માવલ ચેકપોસ્ટ પર રૂ.સાત કરોડથી વધુ કેસ સાથે પોલીસે મહેસાણાના બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જીલ્લામાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી પૈસા ચોરી લેતી એય્યા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કરી રૂ. 1.52 લાખનો મુદામાલ રીકવર કર્યો છે.