સુરત સુરત : ઉકાઈ ડેમની ભયજનક સપાટી માત્ર 4 ફૂટ દૂર, જુઓ ડેમના આકાશી દ્રશ્યો ઉપરવાસના ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાય ઉઠ્યો, ઉકાઈમાંથી હાલ 84 હજાર ક્યુસેક છોડાઈ રહ્યું છે પાણી. By Connect Gujarat 14 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : મેઘરાજા મહેરબાન થતાં હિરણ-મચ્છુન્દ્રી ડેમ પાણીથી છલકાય ઉઠ્યા, જુઓ આહલાદક દ્રશ્યો..! ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જિલ્લાભરના અનેક ડેમો પાણીથી છલકાય ઉઠ્યા. By Connect Gujarat 14 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : દક્ષીણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી થઈ રુલ લેવલને પાર ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં વધી પાણીની આવક, હાઇડ્રો મારફતે 53 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. By Connect Gujarat 13 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સૌરાષ્ટ્રભરમાં "શ્રીકાર" વરસાદ, પાણી ફરી વળતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદ. By Connect Gujarat 13 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : મેઘરાજાની મહેર બની "કહેર", છોટી કાશીમાં "આભ" ફાટતાં તંત્ર એલર્ટ અતિભારે વરસાદના કારણે કેટલા વિસ્તારો બેટમાં ફેરવાયા, ગ્રામ્ય વિસ્તારોમાં 5 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાઈ ગયા. By Connect Gujarat 13 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દેવભૂમિ દ્વારકા : ભારે વરસાદ વરસતા શહેર થયું "પાણી પાણી", લોકોને હાલાકી ગત મોડી રાત્રે દ્વારકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. By Connect Gujarat 09 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: સમગ્ર રાજ્યમાં મેઘમહેર, આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર. By Connect Gujarat 09 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ઋતુજન્ય રોગચાળામાં વધારો, 1 મહિનામાં નોંધાયા 1814 કેસ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો કહેર, ખાનગી તથા સરકારી હોસ્પિટલ હાઉસફૂલ. By Connect Gujarat 08 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ; વાતાવરણમાં ઠંડક પ્રસરી આગાહીના પગલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. By Connect Gujarat 07 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn