સુરત : પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોમાં દહેશતનો માહોલ
કોરોના બાદ હવે સુરતિલાલાઓ પર આવી વધુ એક આફત, ચોમાસુ શરૂ થતાં અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો.
કોરોના બાદ હવે સુરતિલાલાઓ પર આવી વધુ એક આફત, ચોમાસુ શરૂ થતાં અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો.
વોટર પ્રોજેક્ટ-ભૂગર્ભ ગટરના કામોમાં આડેધડ ખોદકામ, માર્ગ પર ખાડા સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
અમરેલીના કોસ્ટલ બેલ્ટ પર સાર્વત્રિક વરસાદ નવસારીના નાંધાઇ ગામે પુલ પાણીમાં ગરકાવ
સમગ્ર જામનગર જીલ્લામાં રચાયો છે વરસાદી માહોલ. કાલાવડ, જામજોધપુર, સચરાસર, લાલપુરમાં વરસાદ.
વરસાદ વરસતા વલસાડના નદી-નાળા છલકાયા, કપરાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
ગ્રામજનો માટે ચોમાસું આફત લઇને આવ્યું, ઇયળોના કારણે લોકોનું જન જીવન અસ્તવ્યસ્ત.