દુનિયા નેપાળમાં “પ્લેન” ક્રેશ : કાઠમંડુથી પોખરા જઈ રહેલા વિમાન પહાડ સાથે ટકરાતાં 72 લોકોના મોત...! નેપાળમાં રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. યતિ એરલાઇન્સના વિમાન ATR-72માં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. By Connect Gujarat 15 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો પાવાગઢ મંદિરના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા પાવાગઢમાં મંદિર વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું By Connect Gujarat 28 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : માણાવાવ ગામમાં 8 હેક્ટરમાં આગ બેકાબૂ બની, સિંહણ અને 2 બાળસિંહોનો આબાદ બચાવ અમરેલીના ચલાલા નજીક આવેલ માણાવાવ ગામના ગૌચરને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ લાગી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી By Connect Gujarat 30 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : ઉનાળાના પ્રારંભે જ પાવાગઢના ડુંગરે દર્શનાર્થીઓ સામે જળસંકટ ઊભું થયું... પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : પગથિયા વિના ગિરનારની શિલા પર ચઢવામાં માહિર "પ્રેમ કાછડીયા" જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત પર અવરોહણ કરવું સૌ કોઇના ગજાની વાત નથી પણ હાલમાં એક વ્યકતિનો વિડીયો ખુબ વાયરલ થઇ રહયો છે. By Connect Gujarat 25 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ઐતિહાસિક નગરીના આંગણે "મિશન સફાઇ, વિઝન ટુરીઝમ"ના ધ્યેય સાથે નીકળી બાઇક રેલી... ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે “મિશન સફાઇ, વિઝન ટુરીઝમ”ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી By Connect Gujarat 19 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn