ભરૂચ: ઝઘડિયા GIDCમાં લારી જિલ્લા દબાણ હટાવવા મુદ્દે MP મનસુખ વસાવાએ અટકાવી કાર્યવાહી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયુ રળતા વેપારીઓ સામે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયુ રળતા વેપારીઓ સામે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે હિન્દુ મહિલા સાથે આચરેલા દુષ્કર્મ તેમજ છોટા ઉદેપુરના નસવાડીમાં વિધર્મી યુવકે અઘટિત માંગણી કરતાં આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો,
ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે,
ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
ઝઘડીયા તાલુકાના ફિચવાડાથી ચાંદિયાપુરાના માર્ગના કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું..
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદના પગલે છેલ્લા એક મહિનાથી ડેડીયાપાડા વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે
જંગલની જમીન પર ખેડાણ બાબતે વન કર્મીને ઘરે બોલાવી તેના પર હુમલો કરી, ખંડણીની સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલ ગુનો નોંધાયો છે.
નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કરેલા આક્ષેપ અંગે ભરુચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.