ગુજરાત વલસાડમાં રાજકીય માહોલ ગરમાયો : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નાનાપોંઢા ગમે પહોચ્યા ચૂંટણીનો પ્રચાર કરવા... વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો પ્રચાર માટે પહોચ્યા હતા By Connect Gujarat 16 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વોટના બદલે નોટ આપનાર સાંસદ અને ધારાસભ્યોની ખેર નહીં, સુપ્રીમ કોર્ટે 1998ના નિર્ણયને બદલ્યો સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય બેન્ચે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં નોટ લઈને વોટ આપવા અથવા લાંચ લઈને ભાષણ આપવા માટે કાર્યવાહીથી મુક્તિ આપવાના મામલામાં પોતાનો અગાઉનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટ્યો છે. By Connect Gujarat 04 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ MP, પંજાબ-હરિયાણામાં ભારે પવન સાથે વરસાદ, રાજસ્થાનમાં વીજળી પડતાં 6નાં મોત By Connect Gujarat 02 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં,આ નામો ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાયા લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગુજરાતમાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી છે. By Connect Gujarat 28 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સમાજવાદી પાર્ટીના સાંસદ ડો.શફીકર રહેમાન બર્કનું નિધન, 5 વખત સાંસદ રહ્યા તેઓ 94 વર્ષના હતા. લગભગ 20 દિવસ પહેલા કિડનીમાં ઈન્ફેક્શન વધી જતાં તેમને મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 27 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ સાંસદ મનસુખ વસાવાનો MLA ચૈતર વસાવાને “કટાક્ષ”, કહ્યું : “ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી” પુષ્પા ફિલ્મમાં પુષ્પારાજનો ડાયલોગ મેં ઝુકેગા નહીં... ખૂબ ફેમસ થયો હતો. આ ડાયલોગ પુષ્પારાજ ફિલ્મના કલાકાર અલ્લુ અર્જુનના મુખે આપણે સાભળ્યો હતો, By Connect Gujarat 13 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા માલદીવની સંસદમાં મારામારી, સાંસદો એકબીજા સાથે લડ્યા, જુઓ વીડિયો માલદીવ આ દિવસોમાં સમાચારોમાં છે. હવે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેણે ફરી એકવાર માલદીવને હેડલાઇન્સમાં લાવી દીધું છે. By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભલે, મારી વાતોથી PM મોદી નારાજ થઈ જાય, પણ તેઓ જાણે છે સાંસદની વાતમાં દમ છે : મનસુખ વસાવા સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 06 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા By Connect Gujarat 22 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn