સાબરકાંઠા : પ્રાંતિજ પાલિકાના આયોજન વગરની નિતીથી ત્રસ્ત પ્રાંતિજવાસીઓની પાલિકામાં ઉગ્ર રજૂઆત...
હાલતો કોંગ્રેસ નગરજનોના વ્હારે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
હાલતો કોંગ્રેસ નગરજનોના વ્હારે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
આંતરિક માર્ગો પરના દબાણ પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કંથારિયા ગામે આવેલી આ હંગામી ડમ્પિંગ સાઈટની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે.
શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ વિવિધ કાંસની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે.
મોબાઈલ ફોન ઉપર અન્ય ઇસમો સાથે સટ્ટા બેટિંગનો જુગાર રમાડી રહ્યો છે.
અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિકોમાં નગરસેવકો અને પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો.
પ્રાંતિજ શહેરની હરિઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી દુર્ગંધયુક્ત ગંદુ પાણી આવતા સ્થાનિક મહિલાઓએ પાલિકામાં ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો.