ઉમેશ પાલ મર્ડર કેસઃ અખિલેશ યાદવ સાથે ઉમેશ પાલ મર્ડર કેસના માસ્ટરમાઇન્ડનો ફોટો વાયરલ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે ઉમેશ પાલ હત્યા કેસના માસ્ટરમાઈન્ડ સદાકત ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે ઉમેશ પાલ હત્યા કેસના માસ્ટરમાઈન્ડ સદાકત ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.
ધૂમનગંજમાં ઉમેશ પાલ અને કોન્સ્ટેબલ સંદીપ નિષાદની હત્યામાં સામેલ અરબાઝ સોમવારે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અશ્લીલ વિડિયોના લીધે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે.
આઇફોનની લાલસામાં લોકો કાતિલ બની જાય છે તેનાથી વધુ નવાઇની કોઇ વાત નથી. હા આ વાત સાચી છે.
ઉમરપાડા તાલુકાના પિનપુર ગામ ખાતે જમવાનું બનાવવા બાબતે તેમજ આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.
એક એવો બનાવ સામે આવ્યો છે જે સાંભળી અને વાંચી પાષાણ હ્રદયના માનવીનું કાળજુ પણ કંપી ઊઠે. નવસારીના વાંસદાના પરણિત યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગુમ થયેલ યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવતા સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી છે.