સુખા દુનાકે મર્ડર કેસઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી, કહ્યું- જે બચી ગયા તેમનો પણ નંબર આવશે.!
ફેસબુક પર પોસ્ટ શેર કરીને બિશ્નોઈ ગ્રુપે કહ્યું કે સુખાએ નાંગલ અંબિયા અને વિકી મિદુખેડાની હત્યા કરાવી હતી.
ફેસબુક પર પોસ્ટ શેર કરીને બિશ્નોઈ ગ્રુપે કહ્યું કે સુખાએ નાંગલ અંબિયા અને વિકી મિદુખેડાની હત્યા કરાવી હતી.
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા બાદ લાશના ટુકડા કરીને ફેંકી દેવાની ઘટનામાં આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે જૂની અદાવતમાં એક જ કોમના ઈસમો વચ્ચે ચાલી આવતી દુશ્મનીએ એક યુવકનો ભોગ લીધો છે.
કેરાળા ગામે 3 દિવસ પહેલા લોખંડના ખરપિયા વડે ઘાતકીહત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અજબડી બિલ કમ્પાઉન્ડમાંથી કચરા વચ્ચે એક યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાનની હત્યા કરી તેનો મૃતદેહ ફેંકી દેવાયો હતો.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઓરિયા મોરિયા વિસ્તારમાં સગા પુત્રએ જ જનેતાને ગળાના ભાગે ચપ્પુ ફેરવી દેતા ચકચાર મચી જવા પામી હતી