અમદાવાદ: અજાણ્યા યુવાનની લૂંટના ઇરાદે હત્યા,જુઓ પોલીસ કેવી રીતે પહોંચી આરોપી સુધી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે
અમદાવાદ શહેરમાં 2 દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રિજ નીચેથી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં એક બાળકીનું મોત નિપજ્યા બાદ ડોકટરને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે,
પોશીના તાલુકાના અજાવાસ ગામે અંગત અદાવતમાં 5 વર્ષીય બાળક અને પિતાની હત્યા કરનાર હત્યારાની પણ હત્યા થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે
શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અગરબત્તીની દુકાન પાસે રહેતા અને દિવસો પસાર કરતા 69 વર્ષિય સવિતાબેન દેવીપૂજક રાતના સમયે સૂઈ રહ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં કણભા પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી.