અમરેલી : દંપત્તિ પર અજાણ્યા શખ્સોનો હુમલો થતાં પત્નીનું મોત, લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું અનુમાન
અમરેલી જિલ્લાના ખાંભા-ગીર પંથકના સમઢીયાળામાં અજાણ્યા શખ્સો દ્વારા દંપત્તિ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.
અમરેલી જિલ્લાના ખાંભા-ગીર પંથકના સમઢીયાળામાં અજાણ્યા શખ્સો દ્વારા દંપત્તિ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.
ભાલ પંથકમાં કટલેરીનો સામાન વેચતી મહિલાની હત્યા રિક્ષાચાલકે પાઇપના ઘા મારી દઈને પતાવી દીધી
ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ગત તા. 24 જૂનના રોજ વહેલી સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો
રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દિવસે થયેલ કન્હૈયાલાલની હત્યાના વિરોધની આંધી આખા દેશમાં પ્રસરી રહી છે. ઠેર ઠેર આ ઘટના અંગે વિરોધ વ્યક્ત થઇ રહ્યા છે
અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા થઈ છે. આણંદના સોજીત્રાના 52 વર્ષના પ્રેયસ પટેલની લૂંટના ઇરાદે હત્યા થઇ છે
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કાકી પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી.