ભરૂચ:ન.પા.સંચાલિત સરદાર શોપિંગ સેન્ટરમાં ફરી એકવાર સ્લેબના પોપડા ખર્યા,લોકોના માથે જીવનું જોખમ
ભરૂચ નગર પાલિકા સંચાલિત અને શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરના ઉપલા માળેથી સ્લેબના પોપડા ખરી પડતાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ નગર પાલિકા સંચાલિત અને શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરના ઉપલા માળેથી સ્લેબના પોપડા ખરી પડતાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ નગરપાલિકાને રૂ.દોઢ કરોડની કિંમતનું અધ્યતન ફાયર રેસક્યુ ટેન્ડરની ફાળવણી કરાતા તેનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આજરોજ ચૂંટણી યોજાઇ હતી
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા ફ્લેગ માર્ચ યોજી દબાણકર્તાઓને સાવચેત કર્યા બાદ આજરોજ ત્રણ દિવસ સ્ટેશન રોડથી એશિયાડ નગર સુધીના માર્ગ ઉપર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ભુજમાં ગઈકાલે 14000 ભૂકંપગ્રસ્તોને સનદનું વિતરણ કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક તરફ પોતાનું પ્રવચન કરી રહ્યા હતા
ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી.
નગરપાલિકાની વાર્ષિક બજેટ અંગેની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં રૂ. 95.20 કરોડ પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરમાં ટ્રાફિકને અડચળરૂપ રખડતાં ઢોરને નગરપાલિકા દ્વારા પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.