અંકલેશ્વર: પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ કરતા વેપારીઓ પર તવાઈ,ન.પા.દ્વારા કરાય દંડનીય કાર્યવાહી
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ૭૫ માઈક્રોન કરતા ઓછી ગુણવત્તા ધરાવતી પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ૭૫ માઈક્રોન કરતા ઓછી ગુણવત્તા ધરાવતી પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
સીફા સોસાયટીથી મનુબર તરફ જવાના માર્ગ પર શાકભાજી અને ફ્રુટની લારીઓ તથા પથાળાવાળાના અડીંગાથી ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે
શહેરમાં વધતા જતા વાહનો સામે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.
શહેરના તમામ વિસ્તારોમાં ગટરનું પૂર આવે છેપાલિકા દ્વારા ગટરના પૂર નહિ ભરાય તેની માટે યોજનાઓ જાહેર કરાઇ હતી
ચોમાસાની ઋતુ પૂર્વે પ્રિમોન્સુન કામગીરી એટલે કે ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાસોની સફાઈ કરવાની હોય છે
નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતા કામદારોએ જાહેર માર્ગ પર ધક્કો મારી ટેમ્પાને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા
સંકટમાંથી બહાર લાવનાર ફાયર બ્રિગેડ માટે નવું જ ધર્મ સંકટ ઊભું થયું છે અને એ છે ફેક કોલનું.. ભ