ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા તોફાની બની, શાસક-વિપક્ષ આવ્યા આમને-સામને..!
ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી.
ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી.
નગરપાલિકાની વાર્ષિક બજેટ અંગેની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં રૂ. 95.20 કરોડ પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરમાં ટ્રાફિકને અડચળરૂપ રખડતાં ઢોરને નગરપાલિકા દ્વારા પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નગરપાલિકાનું વૉટર વર્કસનું ૨.૨૦ કરોડનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ નગરના સ્ટ્રીટ લાઈટના ૨૩ જોડાણો કાપી નાખતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ ગયો છે
ભરૂચ નગરપાલિકાની જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખામાં સર્ટિફિકેટ મેળવવા આવતા લોકો સ્ટાફના અભાવે લાંબી કતારોમાં જોવા મળ્યા છે
અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આરતી અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ૭૫ માઈક્રોન કરતા ઓછી ગુણવત્તા ધરાવતી પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે